જામનગર શહેર પોલીસ વિભાગ ની શાનદાર કામગીરી થી શાંતિપૂર્ણ તહેવાર ઉજવાયો. તે બદલ જામનગર મુસ્લિમ સમાજ ના અગ્રણી દ્વારા ASP નિતેશ પાંડે સાહેબ, જામનગર સિટી – A ડિવિઝન ના P.I. એમ.જે જલ્લુ સાહેબ તથા સિટી-A ડિવિઝન ના સર્વેલન્સ સ્વાડ PSI એમ.વી મોઢવાડિયા સાહેબ નું સરાહનીય કામગીર બદલ તેઓનો સન્માન કરવામાં આવ્યું.
આ તકે મુસ્લિમ સમાજ ના અગ્રણી તથા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા પ્રમુખ ઉંમર અબદુલભાઇ બ્લોચ મોરચાના પ્રભારી ઈકબાલ નુરમામદ ભાઈ ખફી (ભૂરા ભાઈ ખફી ) મહામંત્રી સલીમભાઈ સમા અનવર ભાઈ સંઘાર જાવેદભાઈ સેતા આસિફભાઇ આમરોડીયા(દાડો )મોસીન બાપુ બુખારી મુન્નાભાઈ આરબ યુસુફભાઇ મકરાણી (બાબો ) આ કાર્ય મા ઉપસ્થીત રહ્યા હતા.