Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર શહેર ના બેડી ગેટ ખાતે શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 71માં જન્મદિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી.

  • જામનગર શહેર બેડી ગેટ ખાતે શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમા માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 71માં જન્મદિવસની ઉજવણી કેક કાપી કરતા જામનગર શહેર લોહાણા સમાજના પ્રમુખ અને વેપારી એસોસીએશન ના અગ્રણી અને હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટના ભાઈશ્રી જીતુભાઈ લાલ તથા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી ઓ તથા પ્રમુખ મહામંત્રી તથા વોર્ડ ના અલગ-અલગ મોરચાના હોદેદારો શહેર સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
  • જામનગર શહેર બેડી ગેટ ખાતે શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમા જઈ આરતીનો લાભ લેતા મેયર બેન શ્રી બીનાબેન કોઠારી તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ, મહિલા મોરચાના બહેનો અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર તેમજ વોર્ડ ના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સિક્કા શહેર માં ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના સિમ્બોલ સરકારી મિલકતોની દિવાલમાં પેન્ટીગ કરેલા હોય તે દૂર કરવા કોંગ્રેસ ના આગેવાનો ની રજૂઆત ને સફળતા.

samaysandeshnews

જામનગર : ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં જામનગરની રીના સાંગાણીએ રાજયસ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

cradmin

નાની રકમની ચલણી નોટ કે સિક્કા ન સ્વિકારવા બદલ લાગી શકે છે રાજદ્રોહનો ગુનો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!