અન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકાજામનગર સહીત આજુબાજુ ના વિસ્તાર માં ભૂકંપનો ૪.3 તીવ્રતા નો આંચકો અનુભવાયો,લોકો નીકળ્યા ઘર ની બહાર by samaysandeshnewsAugust 19, 20210274 Share જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જેમાં એક પછી એક બે વખત આંચકા અનુભવાયા છે. તેમજ પ્રાથમિક માહિતી મુજબ અંદાજે રિક્ટર સ્કેલ ૪.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.