Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર: G G હોસ્પિટલના ડોક્ટર્સ માસ્ક પહેર્યા વિના ડ્યુટી બજાવે છે

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં હાલાર પંથકના અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જોકે જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ માસ્ક પહેર્યા વિના જ ડ્યુટી નિભાવી રહ્યા છે.

જામનગર પંથકમાં દિવસે દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જ જો માસ્ક પહેર્યા વિના દર્દીઓને સારવાર આપતા હોય તો કોરોના નું સંકરણ વધવાની શક્યતા છે.

Related posts

Gold : સોનુ ધડ કરતું રૂપિયા 5000 સસ્તુ થયું ! તહેવારની સિઝનમાં સોના ના રોજ ભાવમાં ઘટાડો

samaysandeshnews

દિયોદર તાલુકા ના ચિભડા ગામે પણ વર્ષો જૂની પરમ પરા મુજબ આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

અસ્મિતા શિક્ષણ સંવાદ

cradmin

Leave a Comment

error: Content is protected !!