Samay Sandesh News
જુનાગઢટોપ ન્યૂઝ

જુનાગઢના ખડીયા ગામે વાડી વીસ્તાર માંથી રૂ.૨,૩૩,૭૩૦ ના જુગાર સાથે ૧૦ શકુનીઓને પકડી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશના જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના તેમજ શ્રાવણ માસ નીમીતે જુગાર પકડી પાડવા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ  પી.વી.ધોકડીયા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલિસ કોન્સ્ટેબલ દીપકભાઇ બાબુભાઇ ચોહાણ તથા પોલિસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર ને મળેલ બાતમીના આધારે જુનાગઢ તાલુકા પોલિસ સ્ટેશન ના ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી રોન નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી તીનપતી રોન પોલીસ નો જુગાર રમતા ૯ ઇસમોને રોકડા રૂ.૧,૦૭,૫૩૦ તથા મો . ફોન નંગ -૯ કિંમત રૂપિયા ૪૦,પ૦૦ તથા મોટર સાઇકલ – ૩ કિંમત રૂપિયા ૮૫,૦૦૦ જુગારના સાહીત્ય સાથે કુલ કિંમત રૂપિયા ૨,૩૩,૭૩૦ ના મુદામાલ સાથે .જુનાગઢ આ સારી કામગીરી પી.એસ.આઈ . પી.વી.ધોકડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.બી.મકવાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.બી.ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એ. રવૈયા તથા પોલિસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઇ પરમાર તથા પોલિસ કોન્સ્ટેબલ દીપકભાઇ બાબુભાઇ ચોહાણ તથા પોલિસ કોન્સ્ટેબલ રાહુલભાઇ રામસીંગભાઇ જાણકાટ તથા પોલિસ કોન્સ્ટેબલ પરેશભાઇ કેશુરભાઇ વરૂ તથા પોલિસ કોન્સ્ટેબલ અજયભાઇ વાલજીભાઇ પારધી તથા પોલિસ કોન્સ્ટેબલ સુભાષભાઇ ધીરૂભાઇ કોઠીવાળ તથા પોલિસ કોન્સ્ટેબલ કરણભાઇ જગુભાઇ વાળા એ સાથે રહી કામગીરી કરી આગળ ની તપાસ હાથ ધરી હતી.

Related posts

ભાવનગર : ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ નો મુદ્દામાલ ઝડપાયો.

cradmin

જૂનાગઢ નિ:સ્વાર્થ ગ્રુપ દ્વારા ઉંધીયું,અને પૂરી , વૃદ્ધાશ્રમ ,ઝૂંપડપટ્ટી વિસ્તાર અને બાળકો ને જમાડી માનવતા ની મહેક પ્રસરાવી..

samaysandeshnews

જામનગર : જામનગર માં ‘ગુજરાત ગૌરવ દિન’ અને ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023′ ની ઉજવણીના ભાગરૂપે’

cradmin

Leave a Comment

error: Content is protected !!