ભાજપના કાર્યકર કેયુર અભાણી દ્વારા તેમના એડવોકેટ નયનભાઈ જોશી તથા યુવા ધારાશાસ્ત્રી ઉત્તમ જોશીમારફતેબદનક્ષીની ફરિયાદ કરતા કોર્ટ ફરિયાદ રજિસ્ટરે લઈ આરોપીને હાજર રહેવા નોટિસ કરતા ખળભળાટ વિસાવદરતા.તાજેતરમાં વિસાવદર તાલુકાના ચાપરડા ગામે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવેલ હતા ત્યારે સરકારની સૂચના મુજબ આર એન્ડ બીડિપાર્ટમેન્ટ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા રોડ રસ્તામાં … Continue reading જુનાગઢના મા.મ. વિભાગ સ્ટેટના ના.કા. ઇ.દ્વારા વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી વિશે બેફામ વાણી વિલાસ કરતા કોર્ટમાં ફરિયાદ.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed