[ad_1]
નર્મદાનાં કેવડીયા ખાતે બનેલા પ્રાણી સંગ્રહાલયમાં અન્ય પ્રાણીઓ લાવવા માટે સક્કરબા ઝૂમાં રહેલા સિંહો લાવવામાં આવશે. જૂનાગઢનાં સક્કરબા ઝૂમાં રહેલા 71 સિંહોમાંથી 40 સિંહો દેશના વિવિધ સ્થળોએ મોક્લવામાં આવશે. પ્રાણીઓના આ આદાન-પ્રદાન માટે રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે.
[ad_2]
Source link