જેતપુરમાં આંગડીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ
મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત રવી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ: જેતપુર સીટી પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરી. જેતપુરમાં આંગળીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ પોલીસે પકડી પાડયું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત જેતપુરના વી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી પીઆઈ એફ.એ.પારધીની રાહબરીમાં … Continue reading જેતપુરમાં આંગડીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed