જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે.ખેડૂતો પાઇપ લાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર … Continue reading જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ