- જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં તા.-12-9-21ના દિવસ દરમ્યાન 3 ઈંચ અને રાત્રે 1વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં 11થી12 ઈંચ વરસાદ વરસી ગયો હતો.
- ઉપરાંત ફલ્લા કંકાવટી ડેમના ઉપર વાસ પણ ધોધમાર વરસાદ તૂટી પડતાં ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતા હડિયાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળતા હડિયાણા ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે.
- જો કે કોઈ જાનહાની ના સમાચાર નથી.