મોરબી જિલ્લામાં વાલ્મિકી સમાજ ના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે ભેદભાવ કરતા ટંકારા અને મોરબી ના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ અલગ પંચાયત બનાવી પરંતુ મોરબીના તથા ટંકારા ના સ્થાનિક આગેવાનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે
કારણકે મોરબી ટંકારા ના આગેવાનોને પોતાની મનમરજી પ્રમાણે લોકોને ગેરમાર્ગે દોરી પોતાના અંગત સ્વાર્થ મેળવી શકે ગુજરાતમા હવે વાલ્મિકી સમાજની પંચાયત વ્યવસ્થા સત્તાધારી પક્ષની ગુલામી કરી પોતાના અંગત હિત ને જ મહત્વ આપે છે જયભીમ નિ વાલ્મીકિ સમાજ ટંકારા તાલુકો બાધી સર્વેને જાણ કરવાની કે ટંકારા તાલુકામાં તારી સમાજની પંઘત પંચપટેલ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે તેથી અમે નારાજ છીએ રોહિશાળા, જોધપર જા, મીતાના, હમીરપર, હરબટીવાળી, નેસડા, સાવડી, વીરવાઈ, અમરાપર , છતર, સરાયા, લજાઈ, જીવાપર વગેરે.
આગેવાનો નામ ગામ
ગોવિંદભાઇ કાનજીભાઇ વાધેલા (રોહિશાળા) રાજુ ભાઇ મંગાભાઈ થારેસા ( નેકનામ)
રમેશભાઈ ચકુભાઈ ઝાલા (નેસડા) ધનુભાઈ રમેશભાઈ મકવાણા (સરાયા)
વંશરામ ભાઈ ટાપુ ભાઈ પરમાર (વીરવાઈ) ભીખા મનજી ભાઈ વાઘેલા ( સાવડી)
ગેલાભાઈ સામજીભાઈ પરમાર (જોધપર જા)
પ્રવીણભાઈ મોતીભાઈ બારૈયા (મીતાના)
મનુભાઈ ભીખાભાઈ વાઘેલા (હરીપર)
કલુભાઈ રામજીભાઇ ચૌહાણ (અમરાપર)
હરી ભાઇ કલાભાઈ વાઘેલા (લજાઈ)
જાદવજીભાઈ કારાભાઈ થારેસા (હમીરપર)
જાદવજી ભાઈ નરસિહભાઇ બારૈયા (કોઢારીયા)
પ્રીણભાઈ મોતી ભાઈ બારૈયા (મીતાના)
તુલસી ભાઈ ટપુભાઈ બારૈયા ( છતર)
ગંગારામભાઈ મંગાભાઈ વાધેલા (રોહિશાળા)
રામજી સામજીભાઈ વાધેલા (હડબટિયાળી)
અંજયભાઈ દેવજીભાઇ સોલંકી (જીવાપર)