[ad_1]
પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (Chief Minister) મમતા બેનર્જીએ (Mamata Banerjee) સોનિયા ગાંધી (Sonia Gandhi) અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. જાસૂસીકાંડ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
[ad_2]
Source link