[ad_1]
રાજ્યના 75 તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં પડ્યો. મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદની આગાહી કરાઇ છે. કોરોના (Corona) દરમિયાનના રાત્રિ (night) કરફ્યુમાં (curfew) મહાનગરોમાં 1 કલાકનો ઘટાડો કરાયો છે. નવા નિયમ 31 જુલાઇથી અમલ કરાશે.
[ad_2]
Source link