ડમ્પિંગ સ્ટેશન ગાડીઓની મોટી લાઈનો હોવાના લીધે દિવસ આખા માં કોઈપણ ગાડી માત્ર બે ફેરા કરે છે તો આ રીતે કેમ કામ થાય રિલાયન્સ માંથી jcb આવ્યા છે ડમ્પર પણ આપ્યા છે પણ આ ડમ્પરને ડમ્પિંગ સ્ટેશન ઉપર કચરો નાખવાનું હોય આખા દિવસમાં બે ફેરા કરતા હોય અમે કામ કરાવી નથી શકતા અને લોકો હેરાન છે.