- જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી અને નંદાણા વચ્ચે કોઝવે ના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ફસાઈ…..
- ઈશ્વરીયા ગામના તલાટી મંત્રી ફસાયા હતા કોઝવેમાં ….
- ડેરી આંબરડી અને નંદાણા વચ્ચે કોઝવે પાણીમાં કાર ફસાતા તલાટી-મંત્રીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો..
- સ્થાનિકો ની મદદ થી ચમત્કારી બચાવ કરવામાં આવ્યો.
previous post
next post