દયાપર પાટીદાર યુવાસંઘ દ્રારા પશ્ચિમ કચ્છ થીમયુવા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો તેમજ મહિલા મંડળની પણ મીટીંગ યોજાઈ હતી જેમાં દયાપરના સરપંચ જયાબેન પોકાર મોટી વિરાણીના રસીલાબેન ગોરાણી નર્મદાબેન સેઘાણી કચ્છમાં રસલીયા હાલે સુરત તેમજ દયાપર પાટીદાર મહિલા પ્રમુખ પુષ્પાબેન લીબાણી પુવ મંત્રી હેમલતાબેન લીબાણી તેમજ નર્મદાબેન સેઘાણીએ જણાવ્યું હતું કે યુવાસંઘ વડીલોની પાંખો યુવાનોની આંખો એમાં યુવાસંઘ પ્રગતી કરી રહ્યા છે.
તેમજ વધુમાં વધુ જણાવ્યું હતું કે આપણી સમાજમાં જેટલા સગપણ થાય છે એટલા વધુ તુટે છે બોલીને પણ કામ કરીને બતાવો સમાજની સમસ્યા છે એનો ઉકેલ આપણે કરવો જોઈએ અને સમાજના વિકાશ માટે બહેનોને કામ કરવું પડે પણ તેના માટે યુવા સંઘ આગળ વધવા માટે તૈયાર છે તેમજ દયાપર પાટીદાર મહિલા મંડળના પુવ મંત્રી હેમલતાબેન લીબાણીએ જણાવ્યું હતું કે વ્યશન કરતા હોય એને ઘરમાં એન્ટ્રી કરવા દેવાય નહિ