[ad_1]
દાહોદ(Dahod) જિલ્લાની પ્રાથમિક શાળા(primary school)માં આગ લાગવાની ઘટના બની છે. અહીંયાના લુખડિયા ગામની શાળામાં વહેલી સવારે આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગના કારણે શાળાના સામાનને નુકસાન થયું છે.
[ad_2]
Source link
