મૂળ આંધ્રપ્રદેશનો અને હાલ સુત્રાપાડા ખાનગી કમ્પની મા કામ કરતો યુવાન પોતાના 7 દોસ્તો સાથે દીવ ફરવા આવ્યો હતો.
નાગવા બીચ ની પાછળ ના દરિયા.નજીક સેલ્ફી લેવા જતાં દરિયા નું વિશાળ મોજુ તેને ખેંચી ગયું હતું. સ્થાનિક એડવેન્ચર કલબ ના સંચાલક દ્વારા દરિયામાં યુવાન ને બચાવવા તેને દરિયા ની બહાર કાઢ્યો હતો જો કે દીવ હોસ્પિટલ તેને મૃત જાહેર કર્યો
આ યુવાન ની ઉંમર 38 વર્ષ છે અને તેનું નામ ગેરીડી દુર્ગા પ્રસાદ છે જે મૂળ આંધ્રનો રહેવાસી છે.