પારિવારિક કલેહ માં લખમણભા કરમણભા સુમણિયા નામ ના 50 વર્ષીય આધેડ એ સંતોકબેન લખમણ સુમણિયા નામની 47 વર્ષીય પોતાની જ પત્ની નું ઢીમ ઢાળ્યું.પતિ દ્વારા પત્ની ને મોત ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરવાની કરી કોશિસ.
- દ્વારકા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી…
- મૃતદેહ ને પી.એમ.અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડાયો
- તો બીજી તરફ આરોપી પતિ ને એસિડ પીધાની અસર
- જામનગર જી.જી.હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાયો…