Samay Sandesh News
indiaઅમદાવાદગુજરાતશહેર

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

ધંધુકાના પચ્છમ ગામે રાતના દોઢ વાગ્યે ઊંઘમાંથી જગાડી બે સગીરો દ્વારા પકડી રાખી એક સગીરએ કપડાં કાઢી ભોગ બનનારને ગુપ્ત માર્ગે કાંચની બોટલ નાખવાનો પ્રયાસ કરી દુસ્કર્મ આચાર્યું.

અન્ય બે સગીરોએ એ સેક્સની માંગ કરી નીલગીરીની સોટી વડે બરડા અને હાથ ઉપર ઇજા પહોંચાડી હતી.

ભોગ બનનાર સ્નાન કરી રૂમમાં આવતો હતો તેં વખતે એક સગીરે બિભત્સ માંગણી કરી, ત્યારબાદ બે સગીરો દ્વારા ભોગ બનનારના કપડાં કાધી ગુડામાં ઘોદા માર્યા હતા તેમજ થપ્પડ મારી હતી.

એક સગીરે પોતાના મોબાઈલમાં વિડિઓ ઉતારી ભોગ બનનારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી ઇજા કરી હતી સાથે જ જો કોઈને આ બાબતે જાણ કરશે તો મોબાઈલમાં ઉતારેલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ અપાઈ હતી.

ધંધુકા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના અનુરૂપ પોલીસ ફરિયાદ નોંધી, તાત્કાલિક ધોરણે Dysp મેડમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

નવા ધનાળાના પાટીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત

samaysandeshnews

સુરત : સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીનીબેન અગ્રવાલ દ્વારા સુરતના સાયન્સ સેન્ટર ખાતે વર્ષ 2023 -24 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

samaysandeshnews

181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા જામનગરની હરિયા કોલેજ ખાતે કાનુની જાગૃતિ શિબિર યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!