પાટણ શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલુ છે જયારે આ મંદિરમા ધનતેરસ દિવાળી બેસતા વર્ષ આમ ત્રણ દિવસ પાટણના નગરજનો ખારી શ્રદ્ધા પૂર્વક અને આસ્થાથી મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસર ખાતે દર્શનાર્થે આવે છે જયારે આજથી નવા વર્ષની શરૂઆતના દિવસે પણ પાટણના નગરજનો મોટી સંખ્યામાં મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસર ખાતે સવારથી જ દર્શનાર્થે ઉમટી પડયા હતા.