જૂના ઐતિહાસિક મંદિરખાતે સોમવાર શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા લોકો ઉમટી પડવા થી ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ ખાતે સોમવાર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો
હિન્દૂ નો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ નો સોમવાર હોય ત્યારે શિવ ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધોરાજી પાટણવાવ મા તમામ શિવાલયો મા આજથી મંદિર નાં મહતો દ્વવારા મંદિર મા શિવાલય ની તેમજ મંદિર પરિસર ની શુદ્ધ પાણી દ્વવારા સફાઈ કરવામાં આવી રહી છે મંદિર મા આષોપાલવ નાં તોરણ મંદિર મા લગાડવા ની તૈયારી શરૂ કરવામાં આવી છે ભક્તો જલભિષેક કરી શકે તે માટે જલધારા બનાવવામા આવી છે સભવત કોરોના ત્રીજી લહેર ને ધ્યાન મા રાખી મહત દ્વવારા મંદિર મા પ્રવેશદ્વાર ઉપર સૅનેટાઇઝર રાખવામાં આવ્યુ છે ભક્તિઓએ મંદિર મા પ્રવેસતા પહેલા માસ્ક ફરજીયાત પહેરવાનું અને સોસ્યલ ડિસ્ટશન જાળવી ભક્તો ને મહાદેવ નાં દર્શન કરવા દેવામાં આવે છે રાજકોટ જિલ્લા નાં તમામ શિવાલયો મા આખો મહિનો હરહર મહાદેવ નો નાદ ભગવાન ભોલે નાથ નો રુદ્ર અભિષેક. જલભિષેક. દૂધ અભિષેક ભગવાન ભોલેનાથ ને આખો મહિનો ભોલેનાથ ધોરાજી ઉપલેટા જુનાગઢ જેતપુર ના લોકોનાં ગુણગાન ગાઈ દર્શન કરવા આવે છે સમગ્ર દેશ માંથી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
હાલ ઇતિહાસ પ્રમાણે પાટણવાવ પાંડવો વનવાસ દરમિયાન પાટણવાવ ઓસમ ડુંગર ઉપર દિવસો ગાડિયા હતા અને અતિ ઋષિએ ત્યાં તપ કરેલું હતું અને પથ્થરના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે છે એટલે ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું અને પાંડવો દ્વારા વનવાસ દરમિયાન ત્યાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આ દેવોની ભૂમિ છે તથા ઋષિમુનિઓની ભૂમિ છે તથા પાંડવોની ભૂમિ છે અને બાજુમાં ગોમતી ગંગાઘાટ આવેલો છે અને ભીમ ની થાળી પણ આવેલી છે લોકો શ્રાવણ માસ નિમિત્તે ધોરાજી ઉપલેટા જેતપુર જૂનાગઢ ના લોકો પૂજા-અર્ચનાકરવા તથા ઇતિહાસ જોવા માટે ઉમટી પડ્યા હતા