ધોરાજી નાં અતી પ્રચિન અને પાંડવોએ સ્થાપના કરેલ એવાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે અમાસ નિમિત્તે લોકો શ્રધ્ધાંપૂર્વક પિતૃ તર્પણ માટે આવે છે. અને આ તકે પંચનાથ મંદિર ખાતે પંચનાથ પુર્વક મંગળ દ્વારા ભાવિકો માટે સ્થાન માટે ખાસ અલગથી વ્યવસ્થા કરાઈ છે.
આ તકે સ્વામી શ્રધ્ધાંનંદ ગીરી બાપુ એ જણાવેલ કે અહીં જુદા જુદા સમાજ પુર્વજ નો સ્મારકો આવેલ છે અને લોકો શ્રધ્ધાપૂર્વક દેશવિદેશ થી અહી પિતૃ તર્પણ કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે આ તકે મંદિર ખાતે ખાસ પુજા અર્ચના અને આરતી યોજાયા હતા અને ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો..