૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમગ્ર દેશમાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રખ્યાત હોકી ખેલાડી અને ભારતના ગૌરવ, મેજર ધ્યાનચંદજીના જન્મદિવસના અવસરે દર વર્ષે આ દિવસ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બને છે. આ જ અવસરે જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ … Continue reading ધ્રોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો “નેશનલ સ્પોર્ટ્સ ડે” : સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ખેલાડીઓનું સન્માન અને પ્રોત્સાહન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed