ધ્રોલ નગરપાલિકા ના લોક મેળામાં રાઈડ્સને મંજૂરી ના મળતા વિવાદ – વિરોધપક્ષના નેતા અદનાન ઝન્નરે કરી લેખિત માંગણી, પ્લોટની રકમ પરત કરવાની ઉઠાવી જોરદાર માંગ

ધ્રોલ નગરપાલિકા દ્વારા દર વર્ષે પરંપરા મુજબ લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો માત્ર ધ્રોલ જ નહીં પરંતુ આસપાસના ગામડાંઓ અને તાલુકાઓના લોકો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બને છે. આવા મેળામાં લોકો માટે મનોરંજનની સાથે સાથે વેપાર, ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક મેળાપના પ્રસંગો જોડાયેલા હોય છે. આ વર્ષે પણ ધ્રોલ નગરપાલિકા દ્વારા મેળાનું … Continue reading ધ્રોલ નગરપાલિકા ના લોક મેળામાં રાઈડ્સને મંજૂરી ના મળતા વિવાદ – વિરોધપક્ષના નેતા અદનાન ઝન્નરે કરી લેખિત માંગણી, પ્લોટની રકમ પરત કરવાની ઉઠાવી જોરદાર માંગ