[ad_1]
નવસારીના વિકાસમાં મુસીબતોનો મારો યથાવત છે. ત્યારે ડીપી પ્લાનની મંજૂરીમાં વધુ વિલંબ જોવા મળી રહ્યો છે. નવસારી ઓથોરીટી અર્બન ડેવલપમેંટની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. પણ સરકારની નિષ્ક્રિયતાના કારણે NUDAનો ડીપી પ્લાન મંજૂર થઈ શક્યો નથી.
[ad_2]
Source link