નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય સાઇકલ રેલીનું આયોજન

આજરોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ની ઉજવણીના ભાગરૂપે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા એક સ્વસ્થ જીવનશૈલી અને રમતગમત પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું. સવારે વહેલી કાળે શહેરના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, રમતવીરો, સામાજિક કાર્યકરો તથા સામાન્ય નાગરિકો ભેગા થયા અને એક ભવ્ય સાઇકલ રેલી યોજાઈ. આ કાર્યક્રમની શરૂઆત … Continue reading નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય સાઇકલ રેલીનું આયોજન