પંચવતી ઉમીયા મહિલા મંડળ નાશિક દ્રારા તા.8 માર્ચના દિવશે મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી મહિલા મંડળના ઉપપ્રમુખ તેમજ મંત્રી પ્રભાબેન પોકાર સહમંત્રી રેશ્માંબેન ધોળું ખજાનચી ઈન્ડુબેન માવાણી સાંસ્કુતિક કાર્યક્રમના મંત્રી વ્યસ્થા સમીતી સંભાળી હતી તેમજ ઉપપ્રમુખના માર્ગદર્શન હેઠળ મંત્રી પ્રભાબેન પોકારએ માં ઉમીયાની સ્તુતિ અને ગણેશજીની વંદનાની શરૂઆત કરવામા આવી હતી
કોરાનાના સમય જે-જે કુટુંબના સભ્યો મરણ પામ્યા તેના માટે બે મીનીટ મૌન રાખીને સંધ્ધાજલી આપવામાં આવી હતી મહિલા દિન નીમીતે લીલાબેન ભોજાણી ગણવંતીબેન માવાણી અને અન્ય બે-ત્રણ બહેનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા તેમજ સાંસ્કુતિક કાર્યક્રમના મંત્રી દ્રારા રમત-ગમત રમાડવામાં આવી હતી દરેક રમત ગમત ત્રણ-ત્રણ વિજેતા રાખવામા આવ્યા હતા તેમજ રમત ગમત પુણ થઈ ગયા પછી જે કોઈ બહેનો ઘરે બેસીને કોઈ પણ બીઝનેસ કરતા હોય તે બહેનોએ પોતાના ધધાં વિશે ચર્ચા કરી હતી તેમજ સહમંત્રી રેશ્માંબેન ધોળું આભાર વિધિ કરી હતી