- લોહી તરસ્યા સુરતમા વધુ એક હત્યાનો બનાવ…
- પત્ની પત્નીના ગરેલું જગડાનો કરુણ અંજામ…
- કાપોદ્રા ક્ષમા સોસાયટીમાં પતિએ કરી પત્ની ની હત્યા…
- પત્નીનું ગળું દબાવી મોતને ઉતારી,લાશને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડી…
- કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિનું પગેરું મેળવવા તપાસ હાથધરી…