- કપાયેલા પગ પકડીને દીકરાનું હૈયાફાટ આક્રંદ જોવા મળેલ
રેલ્વે ફાટક પાસે ૪૫ વર્ષીય આધેડે કોઈ કારણસર માલગાડી નીચે પડતું મુકતા તેમના શરીરના બે ટુકડા થઈ ગયા પિતાએ ટ્રેન નીચે પડતું મુકવાની જાણ થતા દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં, સેવંતી ભારથી ગોસ્વામી નામના ૪૫ વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી આધેડના શરીરના બે ટુકડા થઈ ગયા હોવા છતાં અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા.
આ ઘટના સરસ્વતીના સુજનીપુર નજીકની છે રેલવે વચ્ચે આધેડ ના બે ભાગ થયા બાદ પણ અંતિમ શ્વાસ લેતા હતા પોલીસે તપાસ શરુ કરેલ.