પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે 66kv.g.e.t.co.ના સટડાઉનના પગલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના જંગરાલ સબ ડિવિઝનના વીજ કર્મચારીઓ દ્ધારા મેન્ટનસ કરવામાં આવ્યું હતું.
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે 66kv.G.E.T.co.ના સટડાઉન હોવાથી ઉ.ગુ.વીજકંપનીના જંગરાલ સબડિવિઝનના વીજકર્મીઓ દ્રારા લાઈનું મેન્ટેનસ કરેલ છે જેના કારણે જંગરાલના ડેપ્યુટી એન્જીનીયર, જુનિયર એન્જીનીયર, તેમજ સબડિવિઝન અને તમામ સ્ટાફ લાઈનું મેન્ટનસ કરવામાં આવ્યું છે.
જયારે વીજ કંપનીના ગ્રાહકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેવા અનુસંધાનમાં અગાઉથી ગ્રાહકોને જાણ કરવામાં આવી હતી અને સમય માર્યાદા માં જ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેવુ મેસર ગામના ગ્રામજનો સહિત મેસર ગામના વતની અને સામાજીક કાર્યકર એવા પ્રવિણભાઈ પંચાલે વધુમાં જણાવ્યું હતું