Samay Sandesh News
ગુજરાતપાટણ

પાટણ જીલ્લાના છેવાડાના માનવીઓને અનાજનો જથ્થો પુરો પાડતા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ

આપ પાટણ જીલ્લા પુરવઠા અધિકારીની ફરજ પર તટસ્થ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી કામગીરી કરી રહ્યા છો તેમજ પાટણ જીલ્લા સહિત શહેર અને છેવાડાના માનવીઓના ગરીબ પરિવારના રેશન કાર્ડ ધારકોને કોરોના મહામારીના કાળમાં પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને વ્યવસ્થાઓ એક સારી ઉમદા કામગીરી પુરી પાડી અને પાટણ જીલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે પણ ખર‍ા અર્થમા તાલમેલથી તટસ્થ રીતે ક‍ામગીરી કરાવી રહ્યા છો અને પાટણ જીલ્લા શહેરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પાટણમાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને રેશન કાર્ડ ધારકોમાં એક આવગી નામના હાસીંલ કરેલ છે તે બદલ આપ પાટણ જીલ્લા પુરવઠા અધિકારી બહેનશ્રી ગીતાબેન રબારીને લાખ લાખ અભિનંદન..

Related posts

જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

cradmin

Election: અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા

samaysandeshnews

Sports : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે લખનઉમાં ત્રણ મેચની રમાઈ પહેલી વન-ડે મેચ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!