પાટણમાં ધો. ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત: યુવકના ત્રાસથી જીવ ટૂંકાવવાનો નિર્ણય લેનારી દિકરીનાં મોતે શોકની લાગણી

સુજનીપુર ગામમાં રહી શિક્ષણ લઈ રહેલી સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, દીપક ચૌહાણ વિરુદ્ધ ત્રાસ આપવાના આરોપે પોલીસ ફરિયાદ નોંધાઈ પાટણ:જિલ્લાના સુજનીપુર ગામમાં રહેનારી એક ધો. ૧૧ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી સગીરા વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આપઘાત પાછળનું કારણ જાણવા મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગઈ છે. યુવક … Continue reading પાટણમાં ધો. ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત: યુવકના ત્રાસથી જીવ ટૂંકાવવાનો નિર્ણય લેનારી દિકરીનાં મોતે શોકની લાગણી