- પાટણ પોલીસ પરીવાર ની મહિલાઓની થાળી વેલણ વગાડતા રેલી નીકળી….
- પોલીસ કાયદા હેઠળ પોલીસે જ પોલીસ કર્મીઓની અટકાયત કરી….
- એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા…
- પાટણ બગવાડા દરવાજા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી….
- અટકાયતના પગલે મહિલાઓ બાળકો સાથે નાસ ભાગ કરી….
- સમગ્ર ગુજરાત રાજ્ય માં પોલીસ મહાઆંદોલન ચાલી રહ્યું છે સરકાર તરફથી પોલીસ ના પ્રશ્નો બાબતે પાટણ પોલીસ દ્વારા જ પોલીસ પરિવાર ની અટકાયત કરવામાં આવી……