પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું

શહેરા તાલુકાના ભોટવા ગામના વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા ડોકવા ગામ ખાતે ગયા હતા… લાડકા પુત્રની જાન હેલિકોપ્ટરમાં લઈ જઈને પુત્રની ઈચ્છા પિતા એ પૂરી કરી… પંચમહાલ ના શહેરા તાલુકાના ભોટવા ગામે લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર આવતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા.જોકે પિતાએ પોતાના પુત્રની ઇચ્છા પૂરી કરવા માટે લાખો … Continue reading પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું