પોલીસની ઉપર પાછો દાગ: ટ્રાફિક વોર્ડન મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર પૂર્વ PI ફર્નાન્ડિઝ સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેર પોલીસબેડામાં ફરી એક વખત વિશ્વાસ તોડી નાખતી ઘટના સામે આવી છે. ખાકી પહેરનાર એવા એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા એક મહિલાને લગ્નનું લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક વોર્ડને આ અંગે શહેરની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી … Continue reading પોલીસની ઉપર પાછો દાગ: ટ્રાફિક વોર્ડન મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર પૂર્વ PI ફર્નાન્ડિઝ સામે ગુનો નોંધાયો