[ad_1]
સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ થયા બાદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શોક સંદેશો પાઠવ્યો છે. આ શોક સંદેશા દ્વારા તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે. હરિપ્રસાદ સ્વામિનો દિવ્યદેહ સોખડા ખાતે 31 જુલાઇ સુધી રાખવામાં આવશે. અને 1 ઓગષ્ટના રોજ તેમનુ અંતિમ સંસ્કાર કરાશે.
[ad_2]
Source link