[ad_1]
ધોરણ -12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. વેપારીઓ અને ફેરિયાઓને આજે વેક્સિન લેવાનો છેલ્લો દિવસ છે. અમેરિકાના H1B વિઝા માટે ફરી ડ્રો યોજાશે જેમાં પહેલી તક ચુકી ગયેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
[ad_2]
Source link