Samay Sandesh News
ગુજરાત

ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર

[ad_1]

કોરોના (Corona) કેસમાં ઘટાડો થતાં 8 મહાનગરોમાં અમલી રાત્રિ કરફ્યુના (night curfew) સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો. 31 જુલાઇથી નવો સમય લાગુ થશે. રાજ્ય સરકારે RT-PCRના ચાર્જ ઓછા કર્યા. તો સાથે જ રાજ્ય સરકાર CT  સ્કેન અને MRIના નવા મશીન ખરીદશે. રાજકોટમાં (Rajkot) સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.

[ad_2]

Source link

Related posts

જૂનાગઢ: જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા

samaysandeshnews

Ministry: જિલ્લા માહિતી કચેરી જામનગરનાં સહાયક અધિક્ષકશ્રી એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું

samaysandeshnews

સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બાબતે ગ્રામ પંચાયતોને સક્રિય કરવા તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન

cradmin

Leave a Comment

error: Content is protected !!