[ad_1]
પાલનપુર(Palanpur) નગરપાલિકાની સાધારણ સભા(general meeting)માં વિપક્ષના સભ્યોએ પાલનપુરને ખાડાનગરી ગણાવી છે. શહેરને દુર્ગંધથી સુગંદમય નગરી બનાવવા વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખને અત્તરની ભેટ આપી છે. વિપક્ષે વિકાસના કાર્યો અંગે હોબાળો કર્યો છે.
[ad_2]
Source link