[ad_1]
આ વર્ષના અંતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ શકે છે તેવું નિવેદન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાએ આપ્યું છે. આ પહેલા યોજાયેલી પરીક્ષામાં ગેરરિતી થતા યુવાનોએ આંદોલન કર્યું હતું.જેને લઈને પરીક્ષા રદ્દ થઈ હતી.
[ad_2]
Source link