Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

ભાણવડ માં ત્રિવેણી નદી માં 5 યુવકો ડૂબ્યા

ભાણવડ માં ત્રિવેણી નદી માં 5 યુવકો ડૂબ્યા

ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદી માં નાવા ગયેલ 5 યુવાનો ડૂબતા અરેરાટી પ્રસરી

ધુળેટી રમ્યા બાદ નાહવા ગયેલા 5 યુવાનો એકી સાથે ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી

ઘટના સ્થળ પર પોલીસ દોડી અને ફાયર વિભગા ટીમ એ હાથ ધર્યું રેસક્યું

 

 

 

 

તમામ 5 યુવાનો ના ડૂબી જવાથી થયા મોત

ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહ નીકાળ્યા બાર
(૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ

(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ

(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ

(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ

(૫) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ ૧૬ રહે શિવ નગર ભાણવડ

Related posts

Gujarat: આજ થી વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે…

samaysandeshnews

દયાપર પાટીદાર યુવાસંઘ દ્રારા પશ્ચિમ કચ્છરીજીયનની થીમયુવા ઉત્કર્ષ અંતગત કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Election: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે ચાર ખર્ચ-નિરિક્ષકો નિયુક્ત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!