- ભાદરવાની પૂનમ એ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે.ત્યારે ભક્તો અંબાજી ના મંદિર એ ઉમટી રહ્યા છે.માં અંબાજી ના દર્શને લોકો પગપાળા કરી ને આવે છે.અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
- પરંતુ કોરોનાને ધ્યાન માં લઇ કલેક્ટર ના આદેશ મુજબ આ વર્ષે ભાદરવી પૂનમ નો મેળો રદ કરવામાં આવ્યો છે.પરંતુ ભક્તો માનતા પુરી કરી શકે તેના માટે ની વ્યવસ્થા મંદિરમાં જ કરાઈ છે.
- પૂનમ ના દિવસ એ પગપાળા કરી ને આવતા લોકો માટે પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામા આવે છે. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે.
previous post