ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલ જામનગર જીલ્લો , દેવભુમી દ્વારકા , પોરબંદર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેત્રુત્વમા ભારત દેશ વિશ્વસતા એ પ્રગતી કરી રહ્યુ છે.વિકાસ અને સુરક્ષા મા સમગ્ર વિશ્વ મા અગ્રેસર બન્યુ છે.ત્યારે ગુજરાત નુ નેત્રુત્વ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ના નેત્રુત્વ અને માર્ગદર્શન મા સફાઈ કામદાર સેલ અસ્તીત્વ મા આવ્યુ છે .
યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ના નેત્રુત્વ મા પ્રદેશ સયોજક સુરેશભાઈ મક્વાણા ની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત મા શહેર , જીલ્લા અને તાલુકાઓ સુધી સફાઈકામદાર સેલ ના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી મા જોડાયા છે.અને શીસ્બદ્ધ પાર્ટી ના અનુશાસનમા કાર્યરત બન્યા છે.
અને પાર્ટી ની સેવા કરી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટી મા ગુજરાત ના વાલ્મીકી સમાજ ના હજારો કાર્યકર્તાઓ જોડાયેલા છે.અને ભારતીય જનતા પાર્ટી નુ અંગ બની હોદેદારો તરીકે સન્માનીય પદ ધરાવે છે. સમગ્ર વાલ્મીકી સમાજ નો રાજકીય અને સામાજીક વિકાસ થાય તે માટે પ્રદેશ સયોજક સુરેશભાઈ મકવાણા ટીબદ્ધ છે , અને પ્રતીબદ્ધ છે . છેવાડા ના માનવી અને વંચીતો નો વિકાસ એ ભાજપ સરકાર નુ લક્ષ છે . જે પરિપુર્ણ કરવાના અથાગ પરીમ નો નિર્ધાર કરેલ છે .
તેમજ છેવાડા ના ગામડા સુધી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો જોડાઈ દેશ અને સમાજ ના વિકાસ અને પ્રગતી થાય તે માટે સંકલ્પ સાથે પ્રદેશ સયોજક સુરેશભાઈ મક્વાણા પધારી રહ્યા છે . સામાજીક અને રાજકીય બહોળો અનુભવ ધરાવતા એક્માત્ર લિડર ને સાભળવા તેમજ તેનુ માર્ગદર્શન આપણા માટે અમુલ્ય હોય , આ બેઠક મા સહ સયોજક શ્રી દશરથભાઈ વાઘેલા ઉપસ્થીત રહેશે . તેથી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ , હોદેદારો , સમર્થકો આ બેઠક મા અપેક્ષીત છો.સમાજ ના સર્વાંગી વિકાસ મા આપનુ યોગદાન જરુરી છે, સ્થળ : – ભારતીય જનતા પાર્ટી અટલ ભવન જામનગર જિલ્લા કાર્યાલય ભારતીય તારીખ : -૦૨ – ૦૪ – ૨૦૨૨ જનતા પાર્ટી જામનગર જીલ્લા સફાઈ કામદાર સેલ પરીવાર