[ad_1]
એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ મારુ ગામ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાએ સુરેન્દ્રનગર શહેરના લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કહ્યું કે, સુરેન્દ્રનગર શહેરમાં અનેક સમસ્યાઓ છે. લોકો ટ્રાફિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે.
[ad_2]
Source link