[ad_1]
મારુ શહેર મારી વાતમાં અમદાવાદનાં (ahmedabad) કાલુપુર (kaalupur) વિસ્તારમાં લોકોની (people) સમસ્યા (problem) આવી સામે. વેપારીઓ પોતાનું દર્દ વર્ણવી રહ્યા છે. દુકાન બહાર જ ભૂવો પડતાં વેપારીઓને કામ ધંધામાં અડચણ ઊભી થઈ રહી છે. ગ્રાહકોને (customer) દુકાનમાં આવતા તકલીફ પડે છે અને વેપારમાં પણ મુશ્કેલી આવી રહી છે.
[ad_2]
Source link