Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રીની જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અંગેની શોર્ટ બ્રિફ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો  સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રીશ્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

Related posts

નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.

samaysandeshnews

Rajkot: ધોરાજી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના રિહર્સલનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ

samaysandeshnews

રાપર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં વિકાસશીલ તાલુકાની બેઠક મળી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!