[ad_1]
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવીને રત્નાકરની નિમણૂક કરાઈ છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક મુદ્દે અમિત ચાવડાએ કહ્યું છે કે, પહેલાં ભાઉને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ને હવે બિહારથી સંગઠન મહામંત્રી લાવ્યા છે. ચાવડાએ ગુજરાત સરકાર દ્વારા વિજય રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે કરાઈ રહેલી ઉજવણી અંગે ચાવડાએ કહ્યું કે, વિજયભાઈની વિદાયની ઉજવણી થઈ રહી હોય તેવું લાગે છે.
[ad_2]
Source link