મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણયો

સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની … Continue reading મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણયો