- રાજકોટ જિલ્લાના ધોરાજી માં વાતાવરણ મા પલ્ટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- ધોરાજી શહેરના આજુબાજુના વિસ્તારોમાં કાલ થી આજ સુધી માં 34 mm નોધાયો વરસાદ
- વરસાદી પાણી રોડ પર વહેતા થતા જોવા મળ્યા હતા
- લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી
- મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.
- વરસાદી પાણી રોડ પર વહેતા થતા જોવા મળ્યા હતા
- લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી
- ધોરાજી શહેર માં વરસાદ નુ ફરી આગમન થયું છે. ત્યારે ખેતરમાં વાવેલ પાક પર કાચું સોનું વરસતું જોવા મળે છે
- મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને ખેડૂતો માં ખુશી જોવા મળી હતી